કાગજબુક ઈ-સેવા પોર્ટલ

કાગજબુક ગ્રીન કાર્ડ (Membership)

કાગજબુક

કાગજબુક

ગ્રીન કાર્ડ

ગ્રીન કાર્ડના ફાયદાઓ (Benefits)

  • પરિવારના તમામ સભ્યો માટે ઘરેબેઠા સેવાઓ.
  • એક વર્ષ માટે તમામ સેવાઓ પર નિશુલ્ક ઘરબેઠા કાગજબુક નિષ્ણાંત દ્વારા રૂબરૂ ડોર ટુ ડોર ડોક્યુમેન્ટ કલેક્શન.
  • આપના કાર્ડના સબમીશન બાદ આપે ઉમેરેલા સરનામાં પર ૮-૧૦ દિવસમાં આપને કાર્ડ કુરીયર દ્વારા મોકલી અપાશે.
  • ગ્રીન કાર્ડ મેળવ્યા બાદ આપને મળતી તમામ યોજના ના લાભ તથા ભવિષ્યમાં પાત્ર યોજનાઓ માટે આપને પાત્રતા માહિતી પત્રો મળશે.
  • કાગજ્બુક ગ્રીન કાર્ડ માટે આપનું હાલનું સરનામું નાખવું જેથી આપ સરળતાથી આપનું કાર્ડ મેળવી શકો.
  • ગ્રીન કાર્ડધારકને ૧૫ % શુલ્ક માફ.